યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરતા,મહત્તમ તીવ્રતાના અડધા મૂલ્યની તીવ્રતા ધરાવતા બિંદુ માટે પથ તફાવત (પૂર્ણાંક $n$ ના સ્વરૂપમાં) કેટલો થાય?

  • A
    $(2n + 1)\frac{\lambda}{2}$
  • B
    $(2n + 1)\frac{\lambda}{4}$
  • C
    $(2n + 1)\frac{\lambda}{8}$
  • D
    $(2n + 1)\frac{\lambda}{16}$

Explore More

Similar Questions

પાંચ વાહક સમાંતર પ્લેટો જેનું ક્ષેત્રફળ $A$ અને તેમની વચ્ચેનું અંતર $d$ છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે. પ્લેટ નંબર $2$ અને $4$ ને વાયર દ્વારા જોડવામાં આવી છે,અને બિંદુ $A$ અને $B$ ની વચ્ચે,$E$ emf ધરાવતો એક કોષ જોડવામાં આવ્યો છે. કોષમાંથી વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

$z$ ના બિંદુપથનું સમીકરણ શોધો જ્યાં $\left|\frac{z-i}{z+i}\right|=2$,જ્યાં $z=x+iy$ એક સંકર સંખ્યા છે.

કૉલમ $I$ ની વસ્તુઓને કૉલમ $II$ સાથે જોડો. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ $XX$-$XO$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(i)$ ટર્નર સિન્ડ્રોમ
$(b)$ $XX$-$XY$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(ii)$ માદા વિષમયુગ્મી
$(c)$ કેરિયોટાઇપ-$45$ $(iii)$ તીડ
$(d)$ $ZW$-$ZZ$ જાતિ નિર્ધારણ પદ્ધતિ $(iv)$ માદા સમયુગ્મી

નીચેનામાંથી કયો સસલાના મધ્યમગજનો ભાગ છે?

$2$ મોલ હિલિયમ વાયુ (પરમાણ્વીય દળ $= 4$ $amu$) અને $1$ મોલ આર્ગોન વાયુ (પરમાણ્વીય દળ $= 40$ $amu$) ના મિશ્રણને એક પાત્રમાં $300$ $K$ તાપમાને રાખવામાં આવે છે. તેમના rms ઝડપનો ગુણોત્તર $(\frac{V_{rms}(helium)}{V_{rms}(argon)})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo